//nirmitmagazine.com/wp-content/uploads/2022/07/rbdodiya.jpg

લેખન એ શક્તિશાળી લાગણીઓનો સ્વયંસ્ફુરિત ઓવરફ્લો છે, તે શાંતિમાં યાદ કરાયેલ લાગણીઓમાંથી તેનું મૂળ લે છે.

રમેશભાઈ ડોડીયા

Rameshbhai Dodiya

નિર્મિત મેગેઝિનના પ્રેરણાદાયી સંપાદક...
  • સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ લોકસાહિત્ય મેગેઝિન શરૂ.
  • ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થામાં સાહિત્ય નો અનુભવ.
  • સાહિત્ય ક્ષેત્રે 30 વર્ષથી વધુ અનુભવ.
About Nirmit ...
સામાજિક, શૈક્ષણિક, સાંસ્ક્રુતિક, સાહિત્યિક અને વ્યવસાયિક ગતિવિધિઓની જાણકારી અને અંતરંગ વિગતો ‘નિર્મિત ‘ માંથી મળે તેવી નેમ સાથે… એક નવા સૂર્યનો ઉદય થયો છે.
‘નિર્મિત’ ને શિષ્ટ સાહિત્ય, લોકસાહિત્યના અભ્યાસી અને લોકશિક્ષણમાં શ્રધ્ધા ધરાવતા સહ્યદયી લેખકો મળ્યા છે, તે ‘નિર્મિત’ માટે જમા પાસુ છે. લેખકો એ ‘નિર્મિત’ ની મૂડી છે.
કુટુંબના આબાલ-વ્રુધ્દ્ધ પ્રત્યેક સભ્યો એક સાથે બેસી ને ‘નિર્મિત’ વાંચી શકશે, એવુ એનુ પોત છે.
અનેક વિટંબણા અને સમસ્યા-પ્રક્ષ્ર્નોથી ઘેરાયેલા ગ્રામ્ય વિસ્તારનાં પીડાતા ત્રસ્ત લોકો આજે નિરાશામય જીંદગી જીવી રહ્યાં છે તેવા સમયે તેના ખભે હાથ મુકીને હિંમત, સધિયારો આપવનું કાર્ય ‘નિર્મિત’ કરે છે .
એટલુંજ નહી પણ… માણસના દિલમાં માતુભૂમિની અસ્મિતાનો ભાવ જગાડવાનું ઉમદા કાર્ય ‘નિર્મિત’ કરે છે .
દર સપ્તાહે આપણી કાઠિયાવાની સંસ્ક્રુતિ અને વિરાસતને ‘નિર્મિત’ માં ગૌરવભેર સ્થાન અપાશે.
  • ૨૦૨૨ - ડિજિટલ ક્ષેત્રે પ્રશંશનિય યોગદાન.
  • ૨૦૨૦ - નવનિર્માણ માં એક નવી ઝુંબેશ.
  • ૨૦૧૭ - સૌરાષ્ટ્રનું લોકપ્રિય સાપ્તાહિક.
  • ૨૦૧૫ - ઝવેરચંદ મેઘાણી પત્રકારત્વ એવોર્ડ.
  • ૨૦૧૪ - નિર્મિત એક સિંહગર્જના સાથે શરૂઆત.

Writing

સામાજિક, શૈક્ષણિક, સાંસ્ક્રુતિક, સાહિત્યિક ક્ષેત્રે લેખકોની અભિવયુક્તિ.

Editorials

લોકસાહિત્યના અભ્યાસી અને લોકશિક્ષણમાં શ્રધ્ધા ધરાવતા સહ્યદયી લેખકો મળ્યા છે, તે ‘નિર્મિત’ માટે જમા પાસુ છે.

Designing

૩૦+ વર્ષોથી પણ વધુ ગ્રાફિક્સ ડિઝાઇનમાં અનુભવ ધરાવતા શ્રેષ્ઠ ડિઝાઇનરો.